Home Gujarat ગુજરાત યુનિવર્સીટી ગ્રંથાલય ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે તેમના જીવન અને...

ગુજરાત યુનિવર્સીટી ગ્રંથાલય ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે તેમના જીવન અને કવન પર આધારિત ગ્રંથોનું પ્રદર્શન

642
0

ગુજરાત : ગુજરાત યુનિવર્સીટી ગ્રંથાલય ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે તેમના જીવન અને કવન પર આધારિત ગ્રંથોનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન મિશન એકેડમી સંસ્થાના હોદેદારો પાર્થ હાજીયાની, હિતેન રાજપુરોહિત, ડો, અતુલ ભટ્ટ, પ્રાધ્યાપક ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અને કા ગ્રંથપાલ ડો. યોગેશ આર. પારેખના વરદહસ્તે કરવામાં આવ્યું. આ સાથે સ્વામી વિવેકાનંદ સ્પર્ધાત્મક પરીક્ષા જાગરૂકતા વ્યાખ્યાનમાળા શરુ કરવામાં આવી જેનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો અને UPSC, GPSC Preapartion સહીત સરકારી ભરતીઓ વિશે પ્રારંભિક તૈયારી કેવી રીતે કરવી તે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રતિ મહિને એક વ્યાખ્યાન UPSC, GPSC Preapartion તેમજ બેન્કિંગ અને સરકારી ભરતીઓ બાબતો આવરી લેવાશે. જેમાં ગ્રંથાલય દ્વારા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી સંદર્ભે વિના મુલ્યે આપવાંમાં આવશે એવી માહિતી કા ગ્રંથપાલ ડો. યોગેશ દ્વારા આપવામાં આવી હતી.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here