રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી !રસ્તામા ખાડા કે ખાડામાં રસ્તા ?

રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી રસ્તામાં ખાડા કે ખાડામા રસ્તા ? \"\"

ગુજરાત : રાજકોટના વોડ નંબર 18માં આવેલ કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસેમહાનગર પાલિકા દ્વારા છેલ્લા 8 મહીનાથી રોડનુ સમારકામ ચાલી રહ્યુ છે રોડ ખોદવામા આવેલો છે ત્યાં કોઈ સૂચના બોર્ડ કે બેરીકેટ મુકવામાં આવ્યા નથી ખાડામાં ગટરના પાણીનો ભરાવો પણ થાય છે તેના કારણે વાહનચાલકોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છેક્યારેક કોઈ અકસ્માત પણ થાય છે.આ વિષયને લઈને સંબંધિત વિભાગોમાં અનેક રજૂઆતોં કરવા છતાં તંત્રની આંખ ખુલતી નથી રોડ રસ્તાને લઈને કોર્પોરેટરને અનેક વાર રજુઆત અને ફોન કરવા છતાં કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ નથી મળતો.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી રાજકોટ

\"\"
જાહેરાત