લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

લોકો થી લોકો સુધી પહોંચવાનો નિર્ધાર
મોરબી સિરામિક ટ્રેડિંગ મિત્ર મંડળ

કિરીટ સુરેજા
મોરબી : ‘તૌકતે\” વાવાઝોડાની આવી રહેલ નવી આફતમાં ઈમરજન્સી કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટની જરૂર પડે ત્યારે મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે ઉભી તેવું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.

જય પટેલ – ૮૫૧૧૧૨૯૫૫૫
જયદિપ પટેલ- ૯૦૯૯૧૧૧૧૬૧
અભિષેક મેઘાણી- ૯૮૯૮૯૧૨૩૪૭
કવિની શાહ – ૮૪૬૯૫૦૫૧૧૧
મોરબી જિલ્લામાં જ્યારે પણ આફત આવે ત્યારે સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ સિરામિક કંપની તથા મોરબી સિરામિક મિત્ર મંડળ ટીમ ખડેપગે હોય છે મોરબી જિલ્લામાં આવેલ આફતને અવસરમાં બદલવા ને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાના પરહવા કર્યા વિના હરહંમેશ બાજુ ઉભા રહીને સેવા પરિવારના સભ્યની જેમ મદદ કરતા રહે છે આફત ભલે કોઈ પણ જાતની હોય હંમેશા અ‌સરગગ્રસ્ત લોકો જરૂરિયાતમંદ લોકોને પોતાના ગણીને આવા સેવા રૂપી કાર્યોના આયોજન કરતા રહે છે