જીતેન્દ્ર દવે દ્વારા
ડી.જી. વણજારા અંબાજી મંદિરના દર્શને પધાર્યા સાથે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપૂ સૂર્ય મંદિરના જગુ બાપૂ સાથે રહ્યા અને ભીડભંજન ખાતે મહંત તનસુખગીરી બાપૂ ના પણ આશીર્વાદ લીધા હતા
જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિરમાં જૂનાગઢ શહેરના વૃદ્ધાશ્રમ ના ત્રીસ જેટલા વૃદ્ધ વડીલો ને રોંપવેમાં લઈ આવી ને ગિરનારની યાત્રા કરાવાય હતી જૂનાગઢ ખાતે ડોકટરીના ઇન્ટર્સિપ પૂરણ કરેલા તબીબ મિત્રોએ વડીલોના આશિર્વાદ પ્રાપ્ત કરવા ડ્રો સલોની બેન અને તેમના પરિવારે વડિલો ને માં ના દર્શન કરાવવા અને વડીલો ના આશીર્વાદ લેવા આ યાત્રા માં શહેરના સેવાભાવી વિજય ભાઈ કીકાની અને મનસુખ ભાઈ વાજા દ્વારા આ યાત્રા માં સહભાગી થયા હતા અને અંબાજી મંદીર દ્વારા દર્શને પધારેલા વડીલો ને મંદિર તરફ થી આસ્ક્રીમ અને ચા પાણી નો પ્રસાદ અપાયો હતો આ યાત્રા થી ગદગદિત થયેલા વૃધો ના આખ માં આસુ આવી ગયા હતા