Home Culture સંક્ષીપ્ત સમાચાર-ગુજરાત

સંક્ષીપ્ત સમાચાર-ગુજરાત

465
0

ભરાણા ગામ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

વિજય સોનગરા દ્વારા :
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા આમ આદમી પાર્ટી ના વાડીનાર જિલ્લા પંચાયત ના ઉમેદવાર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ભરાણા ગામ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી ના ખંભાળિયા તાલુકા પ્રભારી હનીફભાઇ દાઉદભાઈ સુમરા.અને ખંભાળિયા તાલુકા મહામંત્રીશ્રી કિરીટ સિંહ સોલંકી અને ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સલાયા ગામે જિન વિસ્તારમાં ભૂગર્ભ ગટરને લઈ ને લોકો પરેશાન

દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જિન વિસ્તારમાં ભૂગર્ભ ગટરને લઈ સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. જિન વિસ્તારમાં ઉભરાતી ગટરને લઈ ગટર મુખ્ય રસ્તાઓ પર આવી જતા વાહનચાલકો અને સ્થાનિકો ને હાલાકી ની સામનો કરવો પડે છે. વહેલીતકે આ ગટરનું કાયમી તકે યોગ્ય નિકાલ આવે તેવી સ્થનીક લોકો માંગ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here