Bharat Soni

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ? મુંબઈ : નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને મંગળવારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, એક્ટર ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ઘરોને ઉડાવી દેવાની ધમકી આપી હતી નાગપુર પોલીસે આ બાબતની જાણકારી મુંબઈ પોલીસને આપતા […]

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ? Read More »

રાજકોટના 98 વર્ષના સ્વતંત્રતાસેનાની પેન્શન માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે

વર્તમાનમાં દેશભક્તિની વાતો કરતા નેતાઓના રાજ્યમાં ૯૮ વર્ષની ઉંમરના સ્વાતંત્ર્યસેનાની દ્વારા પેન્શન અંગેની અરજીનો નિકાલ કરવામાં અધિકારી કરી રહ્યા છે વિલંબ ગુજરાત : એક સ્વતંત્ર સેનાની જેમણે 50 વર્ષ સુધી દેશસેવા માટે જાત ઘસી અને હવે પેન્શન મેળવવા સરકારી કચેરીઓના પગથિયા ઘસી રહ્યા છે. ત્યારે આજના દરેક નેતા દેશપ્રેમની ફક્ત મોટી મોટી વાતો જ કરે

રાજકોટના 98 વર્ષના સ્વતંત્રતાસેનાની પેન્શન માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે Read More »

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બીજે દિવસે બહાર કેવી રીતે આવ્યો ગુજરાત : સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૧૭ મહિનાની એક બાળકીને મૃત્યુ બાદ દફનાવવામાં આવી હતી. તેના બીજા દિવસે તેનો મૃતદેહ કબરની બહાર મળી આવ્યો હતો.સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હતું તેને

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો Read More »

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો. ગુજરાત : રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.તંત્ર દ્વારા અવરનેસના કાર્યક્રમો કરવા છતાં લોકો આવી ઘટનાઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે રાજકોટમાં દરરોજની 8-10 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાઈ છે.રાજકોટ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારી એ જણાવ્યું હતું કે સૌથી

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો Read More »

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં જયેશ રાદડીયા દ્વારા સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો

જામકંડોરણા ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. રાજકોટ : સ્વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્યસ્મૃતિમા યોજાયેલ શાહી સમુહ લગ્નમાં 165 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ શાહી લગ્નોત્સવમાં સમસ્ત પટેલ સમાજ તરફથી દરેક દિકરીને પાનેતરથી માંડી ધરવખરીની તમામ સરસામાનની કુલ 123 આઇટમ

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં જયેશ રાદડીયા દ્વારા સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો Read More »

ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી ત્રણ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું

ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી ત્રણ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું મુંબઈ : મુંબઈની પડોશમાં આવેલ ભાઈંદરના ઉત્તનમાં પ્રભાગ સમિતિ ૦૧ ધાવગીમાં પ્રજાપતિ નામના શખ્સે સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે ત્રણ ગાળાનું બાંધકામ કર્યું હોવાની ફરિયાદ માનવાધિકાર ફાઉન્ડેશનના જિલ્લા ઉપપ્રમુખ (ઉત્તર મુંબઈ) યદુનાથ પ્રજાપતિએ કરી છે. આ વિષયમાં યદુનાથે મીરા ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર, સહ. કમિશનર, પ્રભાગ

ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી ત્રણ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું Read More »

प्रतिबंधित प्रदार्थ एम. डी. (मेफ्रेड्रोन) के साथ एक आरोपी को क्राइम ब्रांच – ११ ने किया गिरफतार

प्रतिबंधित प्रदार्थ एम. डी. (मेफ्रेड्रोन) के साथ एक आरोपी को क्राइम ब्रांच – ११ ने किया गिरफतार मुंबई : प्रतिबंधित प्रदार्थ खरीदना और बेचना दोनो गुनाह है । पुलिस विभाग ऐसे प्रदार्थ बेचने वालो को सलाखों के पीछे डालने के लिए हर समय चौकन्ना रहती है । कांदिवली क्राइम ब्रांच -११ के पो. नी. भरत

प्रतिबंधित प्रदार्थ एम. डी. (मेफ्रेड्रोन) के साथ एक आरोपी को क्राइम ब्रांच – ११ ने किया गिरफतार Read More »

बीएसएफ ने सर क्रीक से 03 पाकिस्तानी मछुआरों को पकड़ा

गुजरात : बीएसएफ ने सर क्रीक से 03 पाक मछुआरों को पकड़ा और 01 पाक नाव को जब्त किया। 22 फरवरी 2023 को बीएसएफ के गश्ती दल ने सर क्रीक से 03 पाक मछुआरों को पकड़ा और 01 पाक मछली पकड़ने वाली नाव जब्त की। बीएसएफ के गश्ती दल ने सर क्रीक के पूर्वी तट

बीएसएफ ने सर क्रीक से 03 पाकिस्तानी मछुआरों को पकड़ा Read More »

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ?ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા મુંબઈ : ટ્રાફિક જામની સમસ્યા દરેક જગ્યાએ છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે ચોક્કસ ડ્રાઈવર બેફામ અથવા બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું સામે આવે છે. મુંબઈના દહિસર પૂર્વમાં એસ.વી.રોડ અને હાઈ – વે જંકશન પાસે એક

મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા Read More »

પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા

ગુજરાતમાં દારૂ બંધી કે દારૂ બધે ગુજરાત : દારૂનું વેચાણ અને દારૂની સેવન કરનારા લોકોને પોલીસ પકડીને તેમનો નશો ઉતારી દેતી હોય છે પરંતુ જ્યારે પોલીસ જ પીધેલી હાલતમાં પકડાય ત્યારે શું કરવું ? આવો જ એક કિસ્સો પોલીસ કર્મીઓ તેમજ અરજદારોની અવર-જવર રહે છે તે પોલીસ કમિશનર કચેરીમાં સામે આવ્યો છે. પીએસઆઈ કથિત રીતે

પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ નિભાવતા પીએસઆઈ નશાની હાલતમાં પકડાયા Read More »