Bharat Soni

બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ આ ત્રણેય નામ એક જ શહેરના છે

સંકલન : લીલાધર પટેલ – નવસારી બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ, આ ત્રણેય નામ એક જ શહેરના છે.આ તો અંગ્રેજોને વારાણસી બોલવામાં ભારે તકલીફ પડતી હતી અને તેમના મોઢામાંથી હંમેશા બનારસકે બેનારસ જ ઉચ્ચાર થતો હતો. ડૉન ફિલ્મમાં આવે તેવું પાન બનારસવાળું ખાતા જ નહોતા અંગ્રેજો,બાકી એ ગીત આપણે ગુલામી કાળમાં લોકગીત ગણ્યું હોત.Btw […]

બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ આ ત્રણેય નામ એક જ શહેરના છે Read More »

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યાસામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા ગુજરાત : રાજકોટ ફરીવાર રક્ત રંજીત બન્યું છે. ગુનાખોરીમાં પહેલા નંબર પર આવે તો નવાઈ નહીં. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે સોમવારની મોડી રાત્રે શહેરના ન્યુ જાગનાથ-૨૬માં રહેતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા Read More »

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ ગુજરાત : રાજકોટની ભાગોળે હિરાસર ગામે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ ઝડપથી નિર્માણ પામે તેની લોકો આતૂરતાથી રાહ જોઈને બેઠા છે.બીજી બાજુ તંત્રને પણ જાણે કે એરપોર્ટ ઉપરથી ઝડપથી ફ્લાઈટ ઉડાન ભરે તે માટે ઉતાવળ હોય તેવી રીતે કામગીરી ઝડપથી ચાલી રહ્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ Read More »

રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે

રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ના રોજ લોક અદાલત યોજાશે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે. રાજકોટ : ગુજરાત રાજય કાનુની સેવા સત્ત મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તારીખ : ૧૧/ર/ર૦ર૩ ના રોજ રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર

રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે Read More »

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ રહી ગઈ. 17 વર્ષની કિશોરીએ બસ ચાલકને હાર્ટ એટેક આવતા સંભાળ્યું સ્ટેરીંગ ગુજરાત : રાજકોટના ગોંડલ રોડ ઉપર બે દિવસ પહેલા ભરાડ સ્કૂલની બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેથી બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને એક બે વાહનો સાથે બસ અથડાઈ હતી. પરંતુ બહુ મોટી જાનહાનિ થતા રહી

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ Read More »

पत्नी ने सुपारी देकर पति की हत्या करवाई । सभी आरोपी गिरफतार

मुंबई : क्राइम ब्रांच यूनिट 2 टीम ने 22 जनवरी को नायगांव में हुई मुंबई के गोरेगांव स्थित भगत सिंह नगर के रहने वाले कमरुद्दीन मोहम्मद उस्मान अंसारी नामक युवक की हत्या की गुत्थी सुलझा ली है। क्राइम ब्रांच ने इस मामले में आरोपी पति पत्नी को गुजरात के वापी से गिरफ्तार किया है। घटना

पत्नी ने सुपारी देकर पति की हत्या करवाई । सभी आरोपी गिरफतार Read More »

કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત ગુટકાના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ

કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત ગુટકાના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ મુંબઈ : મહારાષ્ટ્રમાં ગુટકા પર પ્રતિબંધ છે. પોલીસ વિભાગ ગેરકાયદેસર ગુટકા લાવનાર પર કડક કાર્યવાહી કરે છે. કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ ૧૧ના અધિકારીઓને માહિતી મળી હતી કે ગાંધી નગર, કુરાર ગાંવમાં પ્રતિબંધિત ગુટકાનો જથ્થો ટેમ્પોમાં આવવાનો છે એવી માહિતી મળતા તે વિસ્તારમાં જાળ બિછાવી એક

કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત ગુટકાના જથ્થા સાથે બે આરોપીની કરી ધરપકડ Read More »

ક્રાઇમ બ્રાન્ચ-૧૧નો બોગસ કોલ સેન્ટર પર દરોડો. બે આરોપીઓની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચ-૧૧નો બોગસ કોલ સેન્ટર પર દરોડો. બે આરોપીઓની ધરપકડ મુંબઈ : હાલમાં સમયમાં બોગસ કોલ સેન્ટર ચાલુ કરી લોકો સાથે છેતરપીંડીના અનેક બનાવો બની રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ – ૧૧ના અધિકારીઓને ગાળા નં ૪૪, એવરશાઈન મોલ, ચિંચોલી બંદર, મલાડમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી. અધિકારીઓએ દર્શાવેલ સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી

ક્રાઇમ બ્રાન્ચ-૧૧નો બોગસ કોલ સેન્ટર પર દરોડો. બે આરોપીઓની ધરપકડ Read More »

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ થતા આ મામલે ક્રાઈમ બ્રાંચ સુધી રજૂઆત ઉઠી છે રાજકોટ : ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહેશ રાજપુત રાજકોટના યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક પાસે પોતાની ગાડી પાર્ક કરતા હતા ત્યારે અપશબ્દો બોલતા શખ્સોને

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ Read More »

રાજકોટ SOG એ ડ્રગ પેડલર યુવતીની નશીલા પદાર્થના જથ્થા સાથે કરી ધરપકડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર પેડલર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત : રાજકોટ શહેર SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરાની ધરપકડ કરી છે. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ-તપાસમાં અમી ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સનો

રાજકોટ SOG એ ડ્રગ પેડલર યુવતીની નશીલા પદાર્થના જથ્થા સાથે કરી ધરપકડ Read More »