મૃતક યુવતીના ચપ્પલ પરથી હત્યારા પ્રેમી અને તેના સાથીદારની પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨એ કરી ધરપકડ
પ્રેમિકાની હત્યા કરનાર આરોપી અને તેના સાથીદારની પનવેલ ક્રાઈમ બ્રાન્ચ ૦૨એ કરી ધરપકડ. મુંબઇ : થોડા દિવસ પહેલા માથેરાનની બાજુમાં આવેલ ધામેલી ગામ પાસે એક પુલ નીચે નદીમાંથી એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પનવેલ તાલુકા પોલીસે ગુ.ક્ર. ૨૮૨/૨૦૨૨ ભા.દ.સ. કલમ ૩૦૨ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.ગુન્હાની ગંભીરતા જોતા ક્રાઈમ […]