Bharat Soni

ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીની પોલીસે પાંચ કલાકમાં ધરપકડ કરી

મુંબઈ : આપણે અવાર નવાર સાંભળીએ છે કે ઉંમર લાયક વ્યક્તિ અને વિશેષ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર આરોપી ચેઇન ખેચી ફરાર થયા. મુંબઈ પોલીસની સતર્કતા સામે આરોપીઓ નબળા પુરવાર થાય છે. આવીજ એક ઘટના કાંદિવલીના ઠાકુર વિલેજમાં રહેતી નિરંજના અનિલ સરાવગી સાથે બની સવારના લગભગ ૬.૧૫ની આસપાસ નિરંજના ઠાકુર વિલેજમા આવેલ તેના ઘરેથી યોગ ક્લાસમાં […]

ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીની પોલીસે પાંચ કલાકમાં ધરપકડ કરી Read More »

🪔'દીપ થી દીપ પ્રગટાવીએ🪔

◆ એવું કહેવાય છે. કે લંકા વિજયના એકવીસમાં દિવસે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે એમનું સ્વાગત અયોધ્યાવાસીઓ એ દીપ પ્રગટાવીને કરેલું… અને એ પરંપરા અનાદિકાળથી ચાલતી આવી… \”આપસૌ વાચક મિત્રોનું જીવનમાં પણ આજ રીતે પ્રકાશમય નિવડો એવી મહેચ્છા\”… મિત્રો દિવાળી એટલે રોશનીનો તહેવાર, ઝગમગતા \’દીવા\’ની રોશનીમાં બનાવેલી સુંદર રંગોળી, રંગબેરંગી ગુબારા (કંદિલ) ઝગમગ થતી

🪔'દીપ થી દીપ પ્રગટાવીએ🪔 Read More »

दहिसर सायबर क्राइम सेल ने २४ घंटे में ऑनलाइन ठगी का केस सुलझाया

मुंबई : आज कल ऑनलाइन ठगी के मामलो मे काफी बढ़ोतरी हुई है। लेकिन मुंबई पुलिस ऐसे मामलो को जल्द ही सुलझा रही है मुंबई के अभय नवीनचंद्र कमानी उम्र 42 वर्ष नौकरी ए-6 लाभ सदन सहकारी हाउसिंग सोसाइटी, मराठा कॉलोनी, वामनराव सावंत रोड, रामकृष्ण होटल के बगल में, दहिसर पूर्व मुंबई-68, दिनांक 31/10/2023 को

दहिसर सायबर क्राइम सेल ने २४ घंटे में ऑनलाइन ठगी का केस सुलझाया Read More »

मुंबई की सड़कों से विदा काली-पीली रंग वाली टैक्सी, 60 साल का सफर ३०/११/२०२३ को खत्म

मुंबई : दशकों तक एक तरह से मुंबई की पहचान रही काले और पीले रंग की प्रीमियर पद्मिनी टैक्सी का सफर सोमवार से खत्म हो रहा है। छह दशक तक देश-विदेश से आने वाले कारोबारियों से लेकर सैलानियों और नौकरीपेशा लोगों को उनके गंतव्य तक पहुंचाने वाले प्रीमियर पद्मिनी कंपनी की टैक्सियां अब सड़कों पर

मुंबई की सड़कों से विदा काली-पीली रंग वाली टैक्सी, 60 साल का सफर ३०/११/२०२३ को खत्म Read More »

માનવીની એકલતા

માનવીની એકલતા ◆ ઘણીવાર કરસન કાકાના ઘરનો દરવાજો ખખડાવ્યો… અંદરથી કોઈ જવાબ ન મળતા એણે પોલીસને જાણ કરી… પોલીસે દરવાજો ખોલીને જોયું તો કાકા કાયમ માટે સુઈ ગયેલા… છોટુ બસ યંત્રવત બધું જોઈ રહેલો… કાકા સાથેના સંબંધ એની આંખ સામે તરવરવા લાગ્યા….. બે બેડરૂમ અને મોટી આગાસી વાળા વિશાલ ફ્લેટમાં કરશન કાકા અને સંધ્યા કાકી

માનવીની એકલતા Read More »

સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં પૈસા પાછા મેળવી આપ્યા

દહિસરમા સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીના 3 લાખ 19 હજાર કલાકોમાં પાછા મેળવી આપ્યા. મુંબઈના દહિસર વિસ્તારના રહેવાશી કિરીટ મનોહર ગોરેએ 15 ઓકટોબરના એમેઝોન શોપીંગ એપ પરથી ખરીદી કરી હતી. તેના બે દિવસ પછી અચાનક એમના ખાતામાંથી એમેઝોન ગીફ્ટના નામે ફક્ત 25 મિનિટમાં ત્રણ લાખ ઓગણીસ હજાર કોઈએ કઢાવી લીધા કે ટ્રાન્સફર

સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં પૈસા પાછા મેળવી આપ્યા Read More »

બોરીવલીમાં મહાનગરપાલિકાના તોડકામ વિરૂદ્ધ રસ્તા રોકો

મુંબઈ : બોરીવલી પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ રોડ પહોળો કરવામાં અડચણ રૂપ અનેક દુકાનો સહિતના બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોક્ષ પ્લાઝાની બાજુમાં આવેલા શિવ મંદિરના અમુક ભાગ અને બાજુમાં આવેલ દુકાન તોડી પડતા દુકાનદારો અને શિવ ભક્તિમાં ગુસ્સો અને રોષની લાગણી જોવા મળી હતી. આ બાબતે દુકાનદારો કહી રહ્યા હતા કે અમારી પાસે સ્ટે

બોરીવલીમાં મહાનગરપાલિકાના તોડકામ વિરૂદ્ધ રસ્તા રોકો Read More »

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા સમગ્ર દેશ નવરાત્રી ઉજવી રહ્યો છે ત્યારે મુંબઈના બોરીવલીમાં તો પ્રસિદ્ધ ગરબા ગાયકોના સંગે રંગેચંગે અનેક આયોજન કરવામાં આવે છે. જેમાં ગરબે ઘૂમવા થનગનતા મુંબઈવાસીયો નવરાત્રિ પહેલા પાસ ખરીદતાં હોય છે. બોરીવલી પશ્ચિમમાં વિધાનસભ્ય સુનીલ રાણે આયોજિત રંગરાત્રિ દાંડિયા નાઇટ્સના બનાવટી પાસ વેચાવવાની ઘટના સામે આવી છે. આ

બોરીવલીમાં નવરાત્રિના બનાવટી પાસ વેચનાર આરોપીઓ ઝડપાયા Read More »

"ડાકીયા ડાક લાયા"

\”ડાકીયા ડાક લાયા\” ◆ 9મી ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ એ અનુસરીને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તામિલનાડુ કુંનુંરના રિટાયર્ડ ડાકીયા (ટપાલી) ડી સિવાન ને યાદ કરીને લખેલું \”ડાકીયા ડાક લાયા\” સેવા ઔર સમર્પણ કી ભાવના કો સેલ્યુટ… ડી સિવાને 30 વર્ષની નોકરી દરમ્યાન કુંનૂરના દુર્ગમ રસ્તાઓ અને જંગલ પાર કરીને રોજ 15 km. ચાલીને લોકોને ટપાલ

"ડાકીયા ડાક લાયા" Read More »

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એટલે દિનેશ લાંબા

દિનેશ લાંબા એક જાણીતા ભારતીય અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક છે, તેમની કારકિર્દી કેટલાક દાયકાઓથી વધુ લાંબી છે. તેમણે 60 થી વધુ હિન્દી ફિલ્મો, 7 તમિલ ફિલ્મો, 4 મલયાલમ ફિલ્મો અને 22 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અસંખ્ય જાહેરાત ફિલ્મોમાં પણ દેખાયા છે. દિનેશ એક અભિનેતા તરીકે તેમની બહુમુખી પ્રતિભા માટે જાણીતા છે, તેમણે વિવિધ

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એટલે દિનેશ લાંબા Read More »