કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીનો અનુરોધ
રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની,ભાવનગરવાસીઓને અચુક આ વેકસીન લેવા રાજ્યમંત્રીશ્રીનો અનુરોધ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર, તા.૧૨ : રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આજરોજ સર જસવંતસિંહજી હોસ્પિટલ (લાલ દવાખાના) ખાતેથી કોવિડ વેકસીન લીધી હતી. સૌ ભાવનગરવાસીઓને આ કોવિડ વેકસીન અચૂક લેવા આ તકે રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું […]