વિવિધ રાજ્યોમાં કિંમતી મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
કિંમતી મોબાઈલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ મુંબઈ : આઈ- ફોન સુરક્ષાની દ્રષ્ટિએ સહુથી સલામત હોવાનું કહેવાય છે. પણ આધુનિક તકનીકનો લાભ ઉપાડી ચોરોએ આ દાવાને ખોટો સાબિત કર્યો હોઈ એવું લાગી રહ્યું છે. મુંબઈના દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એક મોબાઇલની તપાસ કરી રહ્યા હતા ત્યારે એમના જાણમાં આવ્યું કે આઈ-ફોનમાં રહેલ આઈ-ક્લાઉડ ડીલીટ કરવું સહેલું […]
વિવિધ રાજ્યોમાં કિંમતી મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓની દહિસર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ Read More »