Culture

કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫

વિષય- ચિત્ર પરથીવિભાગ- ગદ્યશીર્ષક – માતૃભાષા v/s મારી ભાષાહું પ્રવાહ માં તણાઈ નથી લખતો, ઉભો રહું છું,એટલે હું ગુલાબ નથી બની શકતો, થોર જો છુંમનીષ વોરા મારી ભાષા v/s માતૃભાષા21 ફેબ્રઆરી એટલે માતૃભાષા દિન, ખૂબ સારા ને ઉમદા રચનાઓ લોકો દ્વારા મુકવામાં આવી, વાંચી તો થયું કે હું પણ કંઈ લખું આં વિષય પર, એટલે […]

કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫ Read More »

વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવમાં દેશી-વિદેશીઓ ગરબાના તાલે ઝૂમ્યા.. રણોત્સવમાં ગુજરાતની ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ

રણોત્સવમાં ગુજરાતની યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ કચ્છ : ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત રણોત્સવ એટલે ગુજરાતના અદભૂત કચ્છના રણની સુંદરતા માણવાનો ઉત્સવ. ગુજરાત ટુરીઝમ પ્રવાસન સ્થળોની સાથે સાથે ભારતની વિવિધ કળા અને સંકૃતિ ના દર્શન થાય એવા પ્રયત્નો કરતા હોય છે રણોત્સવમાં દેશના ખૂણે ખૂણેથી ફરવા આવનાર પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની

વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવમાં દેશી-વિદેશીઓ ગરબાના તાલે ઝૂમ્યા.. રણોત્સવમાં ગુજરાતની ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ Read More »

કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫

વિષય:- મનપસંદવિભાગ:- પદ્ય (ગા૧૪)શીર્ષક:- માણસ છું વાતો આજ ચડાવી છે મારી ચકડોળે જગતે,હું ચોરે ને ચવટે ચર્ચાઇ ગયેલો માણસ છું.પડઘા પડતા રહ્યા છે સતત કમાડે દર્દ તણા,હું દર્દોની ટેવથી ટેવાઇ ગયેલો માણસ છું.આડા-અવળા, વાંકા-ચૂકાં ગમતા રસ્તે દોડ્યો,હું અંધારી ઓથે અટવાઇ ગયેલો માણસ છું.રેલા જેમ પ્રવાહ બની બેઠો છું ઢાળવગો બસ,હું રખડેલી રાહમાં રેલાઇ ગયેલો માણસ

કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫ Read More »

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ

કલમના કસબી ગૃપ શીર્ષક:- આવી વસંતઆવી વસંતઆવી વસંત, આવી-આવી વસંત,ઢગલા ફૂલોના લાવી વસંત……પર્ણોના પગથારે અડ્ડો જમાવીને,ઝાકળ-બિંદુમાં જોનેચમકે વસંત!તરુવરની શાખાની કૂંપળે-કૂંપળે,ખેલંતી, ખીલંતી જોનેમહોરે વસંત!કુંજન્તી કળીઓની પાયલ પહેરીને,મલપતી ચાલે ઓ આવે વસંત….ખીલ્યાં ફૂલોની નજરું ઉતારતો,ગુંજે ભ્રમર, કહે આવી વસંત!મન તણાં ઉપવનની કેડીએ કેડીએપ્રીત તણાં પગરવ માંડે વસંત…..માણી લે જીવ આ વાસંતી વૈભવને;મૂક કોરે પાનખર, વધાવી લે વસંત!!ભગવતી

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ Read More »

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ

કલમના કસબીશીર્ષક: વસંત પંચમીરાજવી હજુ ૧૯મા વર્ષમાં પગરણ માંડી રહી હતી, ત્યાં જ એના લગ્નની વાત ચાલી.એને અંદરખાને એવી ઈચ્છા ખરી કે એનો ભરથાર સૈન્યમાં હોય. એમાં જ્યારે ઉમેદસિંહની વાત આવી તો એ રાજી રાજી થઈ ગઈ.બચપણથી જ મા વિના મોટી થઈ જેમાં અપમાન ,નફરત અને ક્રોધ જ હતાં.પિતા પણ માતાના મોત માટે એને જવાબદાર

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ Read More »