કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫
વિષય: જે ગમે તેવિભાગ: ગદ્યપ્રકાર: લેખ ( આત્મમંથનની સત્ય વાત)શીર્ષક: સાહિત્ય જીવન હું કિરણ શર્મા. પૂરા ૫૪ વર્ષથી ભાગતી જિંદગીની સાથે સાથે જવાબદારીનું પોટલું લઈ ભાગતી રહી, ધીરે ધીરેએ જવાબદારીમાંથી હવે મુક્ત થઈ,વિચાર આવ્યો,બધાનું કાર્ય કર્યું, તમામ ફરજો નિભાવી, જવાબદારી પૂરી કરી, હવે હું મારા માટે જીવું ? મનમાં અગણિત વાતો,વિચારો છે, એને થોડી વાચા […]
કલમના કસબી સ્પર્ધા નંબર-૧૫ Read More »
