Gujarat

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ

અહેવાલ : હેતલ ચાંડેગરા રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાની ઉપસ્થીતી .. પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકારોના હીત માટે મહત્વની ચચાઁઓ કરાઇ… ગુજરાત :-ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ સરકીટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતમા તારીખ 19–12–2023 ગીર સોમનાથ જીલ્લા પત્રકારોની મહત્વની મિટીંગ યોજાઇ. પત્રકારએ દેશની ચોથી જાગીર માનવામા […]

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ Read More »

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતો રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએથી આઠ વર્ષની બાળકીની માથુ છુંદી ઘાતકી હત્યા કરાયેલી નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. અપહત બાળકીની લાશ મળતાં ગુનાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીએ પોતાના

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા Read More »

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ?

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? રાજકોટ : મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે ત્યારે મીડિયાકર્મી પર હુમલો થાય તે બહુ શરમજનક કહેવાય. રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ આવેલ હરસિદ્ધી ધામ સોસાયટીમાં મીડિયાકર્મી ધવલ ગોન્ડલીયા પર એક મહિલાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વિષયમાં ધવલ ગોન્ડલીયાએ સ્વાભિમાન

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? Read More »

દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનારા મહિપાલસિંહ વાળાને વંદન

ગુજરાત : જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ જેમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમ શ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા વીરગતિ પ્રાપ્ત થયા છે. વિધિની વક્રતા જુઓ

દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનારા મહિપાલસિંહ વાળાને વંદન Read More »

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ ટ્રક ભરીને પકડેલા સીરપમાં ‘નશો’ મળ્યો: યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત છ સામે ગુનો

ગુજરાત : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગત 3 જૂલાઈએ શહેરના હુડકો ચોકડી પાસે સર્વિસ રોડ પર માધવ પાર્કિંગ તેમજ ઢેબર રોડ પરથી શંકાસ્પદ સીરપ ભરેલા પાંચ ટ્રક પકડી પાડ્યા બાદ આ સીરપના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ આવી જતાં પકડાયેલી સીરપની બોટલમાં નશીલો પદાર્થ મીક્સ કરવામાં આવ્યો હોવાનું ખુલતાં પોલીસે શહેર યુવા ભાજપના પૂર્વ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પાંચ ટ્રક ભરીને પકડેલા સીરપમાં ‘નશો’ મળ્યો: યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત છ સામે ગુનો Read More »

ગુજરાતમાં આંતકી સંગઠન સક્રિય ?

રાજકોટ: ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળતા એક ઓપરેશન હેઠળ ત્રણ આરોપીને ઝડપી લીધા છે આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ

ગુજરાતમાં આંતકી સંગઠન સક્રિય ? Read More »

રાજકોટમાં મામાના દીકરા સાથે લગ્ન કરનાર મહિલાની હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ૧૮૦૦ કી.મી.નો પ્રવાસ કરી ઝડપી લીધો

ગુજરાત : રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કોહવાયેલી હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ લાશ જાકરી બાનુની હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે પીએમ રિપોર્ટના આધારે મહિલાની હત્યા થઈ હોવાનું ખૂલતાં 26 જૂન 2023 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે મૃતક જાકરી બાનુ ઉર્ફે કરકી ગંદીના

રાજકોટમાં મામાના દીકરા સાથે લગ્ન કરનાર મહિલાની હત્યાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ૧૮૦૦ કી.મી.નો પ્રવાસ કરી ઝડપી લીધો Read More »

પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી

મુંબઈ : હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે આ દિવસે દરેક હિંદુ પછી એ વિશ્વના કોઈપણ દેશમાં વસતા હોય પોતાના ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવે છે.પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સત્સંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામાનંદ સંપ્રદાયના ગુરુશ્રી જીવરાજ બાપુના શિષ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી..ચેતન

પાકિસ્તાનના કરાંચીમાં નારાયણપુરા ખાતે શ્રી મનહર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી Read More »

રાજકોટમાં મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ

રાજકોટ : \”બધુ સારું થઈ જશે, બધુ સારું થઈ જશે\” કહીને તાંત્રિકે 2 લાખથી વધુની રકમ મહિલા પાસેથી પડાવી, મહિલાએ બાબાની વાતમાં આવી સોનાના દાગીના પણ ગીરવે મૂક્યા રાજકોટમાં વધુ એક વખત અંધશ્રદ્ધાનો ભોગ બની લાખોની છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર મહાત્મા સોસાયટીમાં રહેતી મહિલાને તમારી બધી સમસ્યાનો હલ થઈ જશે

રાજકોટમાં મહિલા સાથે છેતરપિંડી કરનાર તાંત્રિકની ધરપકડ Read More »

અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજ સંસ્થા દ્વારા શહીદ નિલેશ સોનીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ

ગુજરાત : ટુંક સમયમાં નોટબુક્સનું વિતરણ સમાજના વિધાર્થીઓમાં કરવામાં આવશે આ નોટબુક માટેની મુખ્ય થીમ લેવાનો વિચાર કરાયો ત્યારે એક વિચાર આવ્યો એની વાત આજે મારે કરવી છે. એ વિચારને આપણી સંસ્થાના પ્રમુખ નોટબુક વિતરણ પ્રોજેક્ટના ચેરમેન અને હોદેદારઓએ એકી અવાજે સ્વીકારી પણ લીધો. શ્રીમાળી સોની આડેસરા પરિવારના હોનહાર તેજસ્વી યુવાન પ્રારંભિક શિક્ષણથી જ લશ્કરી

અખિલ કચ્છ શ્રીમાળી સોની સમાજ સંસ્થા દ્વારા શહીદ નિલેશ સોનીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ Read More »