Gujarat

મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પોલીસ

મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પોલીસ પ્રતિનિધિ અનિલ ગોહિલ- ભાવનગરપાલીતાણા : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા અને એલ.સી.બી નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ […]

મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પોલીસ Read More »

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન

જાડેજા દિપેન્દ્ર સિંહ દ્વારાસુરેન્દ્રનગર : યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ સયુંકત નગરપાલિકા વોર્ડ નંબર 9 મા વસતા નાગરિક ભાઈ બહેનો ના આરોગ્ય જતન માટે કોરોના રસીકરણ નો કેમ્પ નુ આયોજન તા 1-4-2021 ગુરુવાર સમય સવારે 9-00 કલાક થી માનવ ઉત્થાન સમિતિ માનવ ધર્મ આશ્રમ, પટેલ

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત અને રાજ્ય સરકાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નુ આયોજન Read More »

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન

દિપેન્દ્ર સિંહ જાડેજા દ્વારાઆજ રોજ સુરેન્દ્રનગર શહેર ના દુઘરેજ ફાટક રોડ પર આવેલ સુચી કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફલોર માં hdfc bank (એચ, ડી, એફ, સી, બેંક) ની નવી બ્રાંચનુ ઓપનિંગ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાના હસ્તે થયુ આ પ્રસંગે બેંકના બંકીમ પટેલ, મેહુલ, કલસ્ટર હેડ ભટ્ટ, બ્રાંચ મેનેજર નીલેશ શાહ, નગરપાલિકાના

સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન Read More »

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાભાવનગર : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને હાલમાં ચાલતી પ્રોહી જુગારની ડ્રાઈવ સંદર્ભે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૫ ઇસમોને રોકડ રૂ.૨૨,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ

ગુજરાતમાં ગરમી માં થતો વધારો, 108 થઈ ગઈ સજ્જ અનિલ ગોહિલ દ્વારાહવામાન વિભાગેની ગરમીની આગાહીને અનુલક્ષીને 108 સેવાને ખાસ તૈયાર કરી દેવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લામાં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જવાની આગાહી કરી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવામાં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.એસ,

ગુજરાતમાં ગરમીનો વધારો થતા 108 થઈ ગઈ સજ્જ Read More »

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ ૫૨,૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાગુજરાત : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી.

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »

ગંભીર ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

ઇ.પી.કો.ક. ૩૨૬, ૫૦૬(૨), ૩૫૪, ૫૦૯, ૧૧૪ તથા પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એક્ટ સને ૨૦૧૨ ની કલમ ૧૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ જીતેન્દ્ર દવે દ્વારાગુજરાત : ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ

ગંભીર ગુન્હાના આરોપીઓને ગણત્રીના કલાકમાં પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ Read More »

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય – વોર્ડના આગેવાનો – નગરસેવકો કોરોના વોરિયર્સ બની વિવિધ સમાજ, યુવક મંડળો અને જ્ઞાતિઓમાં આયોજનને વેગ આપી વધુમાં વધુ લોકોને વેકસીનેશન નો લાભ મળે તે પ્રકારે આયોજન – પી.એચ.સી.સેન્ટર ઉપરાંત અન્ય જ્ઞાતિની વાડીઓ માં પણ આયોજનો કાલે બાબાસાહેબ દેરાસર ખાતે આયોજન – એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ

તખતેશ્વર વોર્ડમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમો યોજાય એક જ દિવસમાં 600 થી વધુ લોકોએ વેકસીનેશન કરાવ્યું Read More »

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી જીતેન્દ્ર દવે દ્વારાગુજરાત : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજન ની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે.શિક્ષણ મંત્રીએ

હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિઓની તપાસ માટે રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામકની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરતા શિક્ષણ મંત્રી Read More »

દ્વારકા જગત મંદિરને વિશ્વનું સૌથી અદભૂત સ્થળ એટલે કે World Amazing Place નો ખિતાબ એનાયત…..

દ્વારકા જગત મંદિરને વિશ્વનું સૌથી અદભૂત સ્થળ એટલે કે World Amazing Place નો ખિતાબ એનાયત….. રિપોર્ટર વિજય સોનગરાદેવભૂમિ દ્વારકા : પ્રસિધ્ધ જગત મંદિરને આજે યુ.એસ.એ (ન્યુ જર્સી)ની વલ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વલ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું જેમાં જિલ્લા કલેકટર અને શારદાપીઠ ના બ્રહ્મચર્યજી ની ઉપસ્થિતિમાં એનાયત કરાયું.યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે દર

દ્વારકા જગત મંદિરને વિશ્વનું સૌથી અદભૂત સ્થળ એટલે કે World Amazing Place નો ખિતાબ એનાયત….. Read More »