ડિઝિટલ ગુજરાત ની વાતો વચ્ચે કાગળોનો અભાવ, પગાર ના ધાંધીયા કલ્યાણપુર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એટિવીટી કેંદ્ર ફરી ચાલુ કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ
‘’ ડિઝિટલ ગુજરાત ની વાતો વચ્ચે કાગળોનો અભાવ, પગાર ના ધાંધીયા ‘’ કલ્યાણપુર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા એટિવીટી કેંદ્ર ફરી ચાલુ કરવા આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ વિજય સોનગરા દ્વારાદેવભૂમી દ્વારકા : કલ્યાણપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ઓપરેટરોનો પગાર એજન્સી દ્વારા ન ચુકવતા તેમજ જનસેવા કેંદ્રમાં એજન્સી દ્વારા કચેરીમાં સ્ટેશનરી પૂરી ન […]