સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ
સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર તા.૨૩, સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા મત વિસ્તારના ૧૩ વોર્ડની મતગણતરી આજ તા.૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ શહેરની સરકારી ઇજનેરી કોલેજ, ભાવનગર ખાતે સવારે ૯:૦૦ કલાકથી શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ હતો. મતગણતરી પ્રક્રિયામાં મહાનગરપાલિકાની 52 […]