Gujarat

રાજકોટમાં નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ, 23 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરવાનું વ્યવસ્થીત ષડયંત્ર ચાલી રહ્યું છે. દારૂના ધંધાર્થીઓની સાથે ડ્રગ માફીયાઓ પણ બેફામ બની ગયા છે ત્યારે બીજી બાજુ દવાના નામે નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેમાં એસઓજીને મળેલી ચોકકસ બાતમીના આધારે રૈયા રોડ અમૃત પાર્કમાં છાપો મારી એક શખ્સની કફ સિરપની 13,338 બોટલો સાથે ધરપકડ કરી એન.ડી.પી.એસ.એકટ […]

રાજકોટમાં નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ, 23 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો Read More »

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા ગુજરાત : રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસ.ટી બસપોર્ટમાંથી રૂ.10 લાખથી વધુ કિંમતના 18 તોલા સોના ભરેલી બેગ ગુમ થયા અંગેની મુસાફરે જાણ કરતાં એ ડિવિઝન પોલીસની ટીમે જુદા જુદા CCTV ફૂટેજના આધારે તપાસ કરી લીંબડી પોલીસને જાણ કરી લીંબડી રુટની બસને

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા Read More »

સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

સોની યુવકના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી ગુજરાત : મુંબઈમાં રહેતા જીજ્ઞેશ ધકાણની સાવરકુંડલાના ઓળીયા ગામમાં તા. ૦૬/૦૬/૨૦૨૦ના હત્યા થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો મુંબઈમાં રહેતા જીજ્ઞેશ દિનેશ ધકાણ લોકડાઉન સમયમાં ઓળીયામાં તેના કાકા ધીરુભાઈ ધકાણના ઘરે રહેતો તે સમયે રાત્રીના સમયે તે શનિદેવ આશ્રમમાં સૂતો હતો ત્યારે કોઈએ તેના માથામાં

સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી Read More »

गुजरात एटीएस की बड़ी कार्रवाई, अरब सागर में पकडा 425 करोड का नशीला पदार्थ

गुजरात एटीएस की बड़ी कार्रवाई, अरब सागर में पकड़ा 425 करोड़ का नशीला पदार्थ अहेवाल : दिलीप पटेल गुजरात : भारतीय तट रक्षक के साथ एटीएस ने एक संयुक्त अभियान में बड़ी कार्रवाई की है। पीआरओ डिफेंस गुजरात के मुताबिक कार्रवाई करते हुए एटीएस और भारतीय तट रक्षक ने गुजरात के अरब सागर में भारतीय

गुजरात एटीएस की बड़ी कार्रवाई, अरब सागर में पकडा 425 करोड का नशीला पदार्थ Read More »

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ગુજરાત સરકાર દ્વારા મહાઅભિયાન

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા મહાઅભિયાન. ગુજરાત : રાજકોટ શહેર પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન આગળ ધપાવ્યું છે. જેમાં રૂપિયાની જરૂરિયાત હોય તેવા લાભાર્થીઓને અલગ અલગ 16 જેટલી બેંક અને શરાફી મંડળીઓના સહયોગથી 1282 જેટલા લાભાર્થીઓને 3.45 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ગુજરાત સરકાર દ્વારા મહાઅભિયાન Read More »

गांधीनगर से पूर्व IAS प्रदीप शर्मा गिरफ्तार, कच्छ में अवैध रूप से जमीन आवंटन का मामला

गांधीनगर से पूर्व IAS प्रदीप शर्मा गिरफ्तार, कच्छ में अवैध रूप से जमीन आवंटन का मामला अहेवाल : दिलीप पटेल गुजरात सीआईडी ने रविवार को पूर्व आईएएस अधिकारी प्रदीप शर्मा को गिरफ्तार किया है। शर्मा पर आरोप है कि उन्होंने कच्छ जिले के कलेक्टर के रूप में अपने कार्यकाल (2004-05) के दौरान कम कीमत पर

गांधीनगर से पूर्व IAS प्रदीप शर्मा गिरफ्तार, कच्छ में अवैध रूप से जमीन आवंटन का मामला Read More »

રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો

રાજકોટમાં ફરી એક વખત વકીલ ઉપર હુમલાની ઘટના બની છે. ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો વકીલો દ્વારા કરવામાં આવ્યા હતા ગુજરાત : રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોર્ટ શરૂ થઈ એ સમયે ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં વકીલ હર્ષ ભીમાણી એ જજ સમક્ષ આ

રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો Read More »

રાજકોટના 98 વર્ષના સ્વતંત્રતાસેનાની પેન્શન માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે

વર્તમાનમાં દેશભક્તિની વાતો કરતા નેતાઓના રાજ્યમાં ૯૮ વર્ષની ઉંમરના સ્વાતંત્ર્યસેનાની દ્વારા પેન્શન અંગેની અરજીનો નિકાલ કરવામાં અધિકારી કરી રહ્યા છે વિલંબ ગુજરાત : એક સ્વતંત્ર સેનાની જેમણે 50 વર્ષ સુધી દેશસેવા માટે જાત ઘસી અને હવે પેન્શન મેળવવા સરકારી કચેરીઓના પગથિયા ઘસી રહ્યા છે. ત્યારે આજના દરેક નેતા દેશપ્રેમની ફક્ત મોટી મોટી વાતો જ કરે

રાજકોટના 98 વર્ષના સ્વતંત્રતાસેનાની પેન્શન માટે સરકારી કચેરીના પગથિયાં ઘસી રહ્યા છે Read More »

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બીજે દિવસે બહાર કેવી રીતે આવ્યો ગુજરાત : સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૧૭ મહિનાની એક બાળકીને મૃત્યુ બાદ દફનાવવામાં આવી હતી. તેના બીજા દિવસે તેનો મૃતદેહ કબરની બહાર મળી આવ્યો હતો.સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હતું તેને

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો Read More »

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો. ગુજરાત : રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.તંત્ર દ્વારા અવરનેસના કાર્યક્રમો કરવા છતાં લોકો આવી ઘટનાઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે રાજકોટમાં દરરોજની 8-10 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાઈ છે.રાજકોટ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારી એ જણાવ્યું હતું કે સૌથી

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો Read More »