Gujarat

રાજકોટમાં નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ, 23 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરવાનું વ્યવસ્થીત ષડયંત્ર ચાલી રહ્યું છે. દારૂના ધંધાર્થીઓની સાથે ડ્રગ માફીયાઓ પણ બેફામ બની ગયા છે ત્યારે બીજી બાજુ દવાના નામે નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. જેમાં એસઓજીને મળેલી ચોકકસ બાતમીના આધારે રૈયા રોડ અમૃત પાર્કમાં છાપો મારી એક શખ્સની કફ સિરપની 13,338 બોટલો સાથે ધરપકડ કરી એન.ડી.પી.એસ.એકટ […]

રાજકોટમાં નશાકારક કફ સિરપનું બેફામ વેચાણ, 23 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો Read More »

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા

પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી અને સીસીટીવીની મદદથી ૧૮ તોલા સોનાના ધરેણા પરત મળ્યા Read More »

સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી

ગુજરાત : મુંબઈમાં રહેતા જીજ્ઞેશ ધકાણની સાવરકુંડલાના ઓળીયા ગામમાં તા. ૦૬/૦૬/૨૦૨૦ના હત્યા થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો મુંબઈમાં રહેતા જીજ્ઞેશ દિનેશ ધકાણ લોકડાઉન સમયમાં ઓળીયામાં તેના કાકા ધીરુભાઈ ધકાણના ઘરે રહેતો તે સમયે રાત્રીના સમયે તે શનિદેવ આશ્રમમાં સૂતો હતો ત્યારે કોઈએ તેના માથામાં લોખંડના સળીયાથી માર મારી તેની હત્યા કરી હતી. આ બાબતે

સોની યુવક જીજ્ઞેશના હત્યારાને સાવરકુંડલા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી Read More »

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ગુજરાત સરકાર દ્વારા મહાઅભિયાન

ગુજરાત : રાજકોટ શહેર પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન આગળ ધપાવ્યું છે. જેમાં રૂપિયાની જરૂરિયાત હોય તેવા લાભાર્થીઓને અલગ અલગ 16 જેટલી બેંક અને શરાફી મંડળીઓના સહયોગથી 1282 જેટલા લાભાર્થીઓને 3.45 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આજે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના

વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ગુજરાત સરકાર દ્વારા મહાઅભિયાન Read More »

गांधीनगर से पूर्व IAS प्रदीप शर्मा गिरफ्तार, कच्छ में अवैध रूप से जमीन आवंटन का मामला

अहेवाल : दिलीप पटेल गुजरात सीआईडी ने रविवार को पूर्व आईएएस अधिकारी प्रदीप शर्मा को गिरफ्तार किया है। शर्मा पर आरोप है कि उन्होंने कच्छ जिले के कलेक्टर के रूप में अपने कार्यकाल (2004-05) के दौरान कम कीमत पर अवैध रूप से भूमि आवंटित किया, जिससे सरकारी खजाने को नुकसान हुआ। पुलिस उपाधीक्षक (सीआईडी अपराध)

गांधीनगर से पूर्व IAS प्रदीप शर्मा गिरफ्तार, कच्छ में अवैध रूप से जमीन आवंटन का मामला Read More »

રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો

ગુજરાત : રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોર્ટ શરૂ થઈ એ સમયે ઘરેલુ હિંસા મામલે કોર્ટમાં વકીલ હર્ષ ભીમાણી એ જજ સમક્ષ આ કેસ બાબતે રજૂઆત કરી હતી જે પૂર્ણ થયા બાદ અશોક કાવટિયા નામના શખ્સે કોર્ટ પરિસરમાં વકીલ હર્ષ ભીમાણીને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે

રાજકોટમાં ઘરેલુ હિંસા કેસમાં ફરિયાદી પક્ષના વકીલ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપો Read More »

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બીજે દિવસે બહાર કેવી રીતે આવ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો Read More »

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો

ગુજરાત : રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.તંત્ર દ્વારા અવરનેસના કાર્યક્રમો કરવા છતાં લોકો આવી ઘટનાઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે રાજકોટમાં દરરોજની 8-10 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાઈ છે.રાજકોટ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારી એ જણાવ્યું હતું કે સૌથી વધુ જો કોઈ ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો Read More »