ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની દહિસર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ
મુંબઈ : આજકાલ ઓનલાઈન છેતરપિંડી (FRAUD)ના કિસ્સામાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ તરફથી અવાર નવાર નાગરિકો માટે માર્ગદર્શિકા અને મીટીંગોનું આયોજન કરવામાં આવે છે. પરંતું નાગરિકો આ વિષયને ગંભીરતાથી લેતા નહી હોવાનું લાગી રહ્યું છે. એક યુવકને નોકરીની જરૂર હોવાથી તેણે naukri.com પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. જેની માહિતી આરોપીએ મેળવી […]
ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની દહિસર પોલીસે દિલ્હીથી કરી ધરપકડ Read More »