Uncategorized

રેનીલ્સ વિસન ૨૦૨૦ દ્વારા મુંબઈ ગુજરાતી પત્રકારો માટે ફ્રી આઈ ચેકઅપ અને ચશ્માનું વિતરણ

મુંબઈ : બોરીવલીમાં ગુજરાતી પત્રકાર સંઘના સભ્યો અને પરિવાર માટે રેનીલ્સ વિસન ૨૦૨૦ ના સહયોગ દ્વારા ફ્રી આઈ ચેકઅપ અને રીડિંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ૪૧ પત્રકાર અને તેમના પરિવારએ એનો લાભ લીધો હતો. આમાંથી લગભગ ૨૩ પત્રકારોને આવશ્યકતા મુજબ મફતમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય કેમ્પમાં આવેલા તમામ પત્રકારોને […]

રેનીલ્સ વિસન ૨૦૨૦ દ્વારા મુંબઈ ગુજરાતી પત્રકારો માટે ફ્રી આઈ ચેકઅપ અને ચશ્માનું વિતરણ Read More »

ભગવાનની મૂર્તિઓ જાણી જોઈને તોડવામાં આવી છે : હાર્દિક હુંડિયા

ગુજરાતની પાવાગઢની પહાડીઓ એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. આ પર્વત પર ઘણા જૈન તીર્થંકર ભગવાનના મંદિરો છે. પર્વત પર બિરાજમાન માતા કાલી અચલ ગચ્છ સંપ્રદાયના કુળ દેવી છે. જૈન આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ પર્વત પર વિકાસના નામે જૈન પરમાત્માઓની મૂર્તિઓનો જે રીતે ખંડિત કરવામાં આવી છે તે તમામ ધર્મોનું અપમાન છે.આ ભગવાનની મૂર્તિઓને જાણીજોઈને

ભગવાનની મૂર્તિઓ જાણી જોઈને તોડવામાં આવી છે : હાર્દિક હુંડિયા Read More »

અદભુત નાટક ‘૩૯ મી ભૂમિકા ‘

૩૯ મી ભૂમિકા પહેલી વાર વાંચીએ ત્યારે થોડું અટપટું પણ લાગે અથવા એકદમ સરળ લાગે. આજે વાત કરીશું દર્શન મહાજન લિખિત/ દિગ્દર્શિત અને નમ્રતા પાઠક દર્શન મહાજન અભિનીત એક અલગ વિષય ના નાટકની જેનું નામ છે ૩૯મી ભૂમિકા જેમાં લાગણી, હાસ્ય સહ જીવનમાં બનતી રોજબરોજની ઘટનાને સુંદર રીતે વણી લેવામાં આવી છે. નાટકો તો અસંખ્ય

અદભુત નાટક ‘૩૯ મી ભૂમિકા ‘ Read More »