રેનીલ્સ વિસન ૨૦૨૦ ના સહયોગથી મુંબઈ ગુજરાતી પત્રકારો માટે ફ્રી આઈ ચેકઅપ અને ચશ્માનું વિતરણ

મુંબઈ : બોરીવલી વેસ્ટમાં રેનીલ્સ વિસન ૨૦૨૦ ના સહયોગ દ્વારા ગુજરાતી પત્રકાર સંઘના સભ્યો અને પરિવાર માટે ફ્રી આઈ ચેકઅપ અને રીડિંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરનો લાભ ૪૧ પત્રકાર અને તેમના પરિવારએ લાભ લીધો હતો. લગભગ ૨૩ પત્રકારોને આવશ્યકતા મુજબ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સાંજના ચાર વાગ્યા સુધી […]

રેનીલ્સ વિસન ૨૦૨૦ ના સહયોગથી મુંબઈ ગુજરાતી પત્રકારો માટે ફ્રી આઈ ચેકઅપ અને ચશ્માનું વિતરણ Read More »