બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ આ ત્રણેય નામ એક જ શહેરના છે

સંકલન : લીલાધર પટેલ – નવસારી

બનારસ,વારાણસી કે કાશી નગરી કહો પણ, આ ત્રણેય નામ એક જ શહેરના છે.આ તો અંગ્રેજોને વારાણસી બોલવામાં ભારે તકલીફ પડતી હતી અને તેમના મોઢામાંથી હંમેશા બનારસકે બેનારસ જ ઉચ્ચાર થતો હતો. ડૉન ફિલ્મમાં આવે તેવું પાન બનારસવાળું ખાતા જ નહોતા અંગ્રેજો,બાકી એ ગીત આપણે ગુલામી કાળમાં લોકગીત ગણ્યું હોત.
Btw અંગ્રેજ કલાકાર વિલીયમ કાર્પેંટરે ઈ.સ.1856 માં વારાણસીના પ્રસિદ્ધ ગંગા નદીના ઘાટનું વૉટર કલરના માધ્યમથી દોરેલું આ ચિત્ર આજે 166 વર્ષ પછી પણ એવું જ તાજું લાગે છે.ચિત્રનું એકે એક રેખાંકન ઝૂમ કરીને જુઓ.હજારો વર્ષો પુરાણા આ વારાણસી નગરીની શું દોમદોમ સમૃધ્ધિ હશે તે ચિત્રમાં દર્શાવેલ બહુમાળી મકાનો પરથી દેખાઈ શકે છે.મૂળભૂત રીતે આ ચિત્રની અસલ નકલ વારાણસીના કોઈ સંગ્રહાલયમાં સચવાયેલી છે. lr Painting of Benares on the bank of the Ganges in 1856.Watercolour on paper By William Carpenter.
Credit— Rare Books Society of India.

\"\"