સુરેન્દ્રનગરમાં એચડીએફસી બેન્કની નવી શાખાનું ઉદ્ઘાટન

દિપેન્દ્ર સિંહ જાડેજા દ્વારા
આજ રોજ સુરેન્દ્રનગર શહેર ના દુઘરેજ ફાટક રોડ પર આવેલ સુચી કોમ્પ્લેક્સ માં ગ્રાઉન્ડ ફલોર માં hdfc bank (એચ, ડી, એફ, સી, બેંક) ની નવી બ્રાંચનુ ઓપનિંગ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઇ આચાર્ય તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયાના હસ્તે થયુ
\"\"આ પ્રસંગે બેંકના બંકીમ પટેલ, મેહુલ, કલસ્ટર હેડ ભટ્ટ, બ્રાંચ મેનેજર નીલેશ શાહ, નગરપાલિકાના એકાઉન્ટ વીરેન્દ્ર, કેશીયર પંકજ, હાઉસટેક્ષ ઇન્સ્પેક્ટર છત્રપાલસિંહ ઝાલા, મહેકમ શાખાના અમૃત ખાંદલા તેમજ બેંક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો એચડીએફસીની નવી બ્રાંચ ખુલતા નાગરીકોમાં આનંદની લાગણી અનુભવી હતી કારણકે એચડીએફસી બેંકની સર્વિસ નં 1 છે કોવીડ 19 માં એચડીએફસી બેંક દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનુ વીતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતુ એચડીએફસી બેંકના અઘીકારી અને કર્મચારીઓ વીવેકી અને વીનય પૂર્વક ખાતા ઘારકો સાથે વર્તન કરે છે તેમજ સરળતાથી જે કામ લઇને ગયા હોય તો તેનો નીકાલ કરે છે તેમજ સંતોષકારક ઉકેલ લાવે છે આ નવી બ્રાંચ ખુલવાથી નજીક ના વીસ્તાર ને ઘણો ફાયદો થાશે તમે જરૂર દુઘરેજ ફાટક પાસે આવેલી આજે ઓપનીગ થયેલી એચડીએફસી બેંક માં ખાતુ ખોલાવશો ખુબજ સારી સર્વિસ છે.