ડોક્ટર ઓફ ફામૅસીના વીદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત

ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવા GTU સમક્ષ રજુઆત\"\"

ગુજરાત : NSUIના વિદ્યાર્થી નેતા મેહુલ પંચાલને ડોક્ટર ઓફ ફામૅસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહી અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા GTUના રજીસ્ટાર ડો.કે.એન.ખેર સાથે રજુઆત કરાવાતા તા.૯ જુનના રોજ GTU તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે મેહુલ પંચાલે આ વિદ્યાર્થીઓ માટે GTU સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ડોક્ટર ઓફ ફામૅસી ની તમામ કોલેજના વિદ્યાર્થીઓને એક કરી આંદોલન કરવામાં આવ્યું જેના અંતગર્ત તા.૧૧ જુનના રોજ તમામ વિદ્યાર્થીઓ દ્ધારા GTU ને ઈ-મેઈલ કરવામાં આવ્યા હતાં ત્યારબાદ GTU સાથે કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું જે કોઈ કારણસર રદ્દ રહ્યું હતું તેથી આજે મેહુલ પંચાલની સુચનાથી આ આંદોલનના SAL કોલેજના રીપ્રેસટેટીવ વીશાલ પટેલ ને જવાબદારી સોંપી GTU ના રજીસ્ટાર સાથે રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી હતી જેમાં સરકાર શ્રી ની સુચનાથી આ પરીક્ષા માં મેરીટ બેઝ પ્રોગ્રેસન ન મળી શકતુ હોવાથી આ પરીક્ષાના સમય અને માધ્યમને લઈને ચર્ચા કરવામાં આવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *