ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં સફળતાપૂર્વક યોજાઈ
મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘની ચૂંટણીમાં કમિટીમાં બિનહરીફ ચૂંટાઈ આવેલા ડાબેથી ધર્મેન્દ્ર ભટ્ટ, ઉમેશ દેશપાંડે, મંત્રી પદ માટે ચૂંટણીમાં મતદાનથી વિજેતા ધીરજ રાઠોડ,તેમજ બિનહરીફ ચૂંટાઈ આવેલા પ્રમુખ કુનેશ દવે,ખજાનચી જીતેશ વોરા અને સપના દેસાઈ. પ્રેસ કલબમાં સેક્રેટરીના પદ માટે થયેલા મતદાનમાં ગુજરાત સમાચારના સિનિયર રિપોર્ટર ધીરજ રાઠોડનો ભારે મતોથી વિજય થયો હતો. મુંબઈ, તા. ૫ : […]
ગુજરાતી પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણી તાજેતરમાં સફળતાપૂર્વક યોજાઈ Read More »