ભારતને પહેલો ક્રિકેટ વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા કપિલ દેવની
ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં તે સમયની સહુથી મજબૂત વેસ્ટ ઇન્ડીઝ ટીમને હરાવી વિશ્વ કપ જીત્યો હતો. જે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ જ્યારે નેતૃત્વ મજબૂત અને સંઘ ભાવના પ્રબળ હોય ત્યારે અશક્ય કામ શક્ય બને છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર કપિલ દેવના નામથી દરેક ભારતીય પરિચીત છે પછી એ ક્રિકેટ પ્રેમી હોય કે […]
ભારતને પહેલો ક્રિકેટ વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા કપિલ દેવની Read More »