મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ? ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા
મુંબઈમાં બેસ્ટના ડ્રાઈવર બેફામ કે બેજવાબદાર ?ગુજરાતી સોની પરિવાર થયો નિરાધાર ૧૪ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા મુંબઈ : ટ્રાફિક જામની સમસ્યા દરેક જગ્યાએ છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય ત્યારે ચોક્કસ ડ્રાઈવર બેફામ અથવા બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું સામે આવે છે. મુંબઈના દહિસર પૂર્વમાં એસ.વી.રોડ અને હાઈ – વે જંકશન પાસે એક […]