દહિસર પોલીસના સાયબર સેલની ઝડપી કાર્યવાહી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની રકમ પરત મેળવી આપી
મુંબઈ : દેશના પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા પર જોર આપે છે. જેને લોકો પણ અપનાવી રહ્યા છે. રકમની લેતી દેતી માટે બેન્ક સુધી જવાની જરૂર નથી. મોબાઈલમાં એપ દ્વારા અલગ અલગ માધ્યમથી કરવામાં આવે છે. સમયની બચત અને બેંકમાં હેરાન થવા નથી જવું પડતું. પણ આ સાથે જ છેતરપિંડી (fraud) ના કેસમાં પણ ખાસ્સો વધારો થયો […]