રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે
રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ના રોજ લોક અદાલત યોજાશે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે. રાજકોટ : ગુજરાત રાજય કાનુની સેવા સત્ત મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તારીખ : ૧૧/ર/ર૦ર૩ ના રોજ રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર […]
રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે Read More »