બોરીવલી એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી બન્યા ડિલિવરી બોય
સ્વાભિમાન ભારત : મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનના ચોપડે ઘણા દિવસથી ફરાર આરોપીને પકડવા પોલીસ અધિકારી ડીલિવરી બોય બન્યા. એમએચબી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર દીપક હિંદેને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ઘણા કેસમાં ફરાર આરોપી પોપટ જાધવ ઉર્ફે બચકાના બોરીવલી રેલવે સ્ટેશનની નજીક રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહે છે. જેના આધારે પોલીસ અધિકારીઓએ તેને ઝડપી લેવા […]
બોરીવલી એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી બન્યા ડિલિવરી બોય Read More »
