વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ : જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મહારાજ
શિક્ષણ અને સંસ્કારની બે પાંખો હોય તો જ આકાશમાં ઉડાણ ભરાય : આ. રાજરત્નસુરીશ્વરજી મ. મુંબઈ : વર્તમાન સમાજ જીવનમાં વાસ્તવિકતા વિકાસ સાધવો હોય તો શિક્ષણની સાથોસાથ સંસ્કારો નૈતિક મૂલ્યોને પણ એટલુંજ મહત્વ આપવું જોઈએ સંસ્કરણ વિનાનું માત્ર કોરું શિક્ષણ હશે તો વ્યક્તિ કદાચ ભૌતિક પ્રગતિના પગથિયાં સર કરી શકશે. પરંતુ સારા માણસ રૂપે સાચો […]