હીરાના વેપારને 'સુરત ડાયમંડ બુર્સના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું 1963માં 5 કરોડ રૂપિયાની નિકાસ આજે 38 લાખ કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. મુંબઈના હીરા ઉદ્યોગને કોઈ અસર નહીં થાય : હાર્દિક હુંડિયા
સુરત/મુંબઈ વિશ્વના સૌથી મોટા હીરા બજાર સુરત ડાયમંડ બુર્સનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન વિશ્વના મોટા હીરાના વેપારીઓ પણ આવ્યા હતા પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મુંબઈ હીરા બજારમાં કોઈ ફરક પડશે? શું ખર્ચ થશે? તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષથી હીરા […]