ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૦.૨૦૨૧ ના રોજ….. સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૩૫.૭૮ સામે ૬૦૦૪૫.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૮૫.૩૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮.૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૮૪.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે […]
ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!! Read More »