દૂર ક્ષિતિજે સૂરજ "હળવે હળવે" ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,
દૂર ક્ષિતિજે સૂરજ \”હળવે હળવે\” ઢળતો જાયકેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય,ધરતી ગગનનું મિલન જોઈ \”મંદ મંદ\” મલકાતો જાય!દૂર ક્ષિતિજે…….. ગોધૂલી વેળાની ધૂળને રંગીન છાયા બક્ષતો જાય,ગંગાજળમાં ધૂમિલ બનીને પ્રવિત્રતા રચતો જાય,સમદરના ધૂંધવાતા જળને \”ધીમે ધીમે\” સ્પર્શતો જાય !દૂર ક્ષિતિજે ખેતરોનાં મોલ પર નૃત્ય ઝંકાર કરતો જાય,ધરાનાં પાણીને વાદળને સમર્પિત કરતો જાય,મિત્રતાનો હાથ ફેલાવતો \”આવજો […]
દૂર ક્ષિતિજે સૂરજ "હળવે હળવે" ઢળતો જાય કેસરવર્ણા કિરણોંથી શુભ સંધ્યા કહેતો જાય, Read More »