Bharat Soni

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ

કલમના કસબી ગૃપ શીર્ષક:- આવી વસંતઆવી વસંતઆવી વસંત, આવી-આવી વસંત,ઢગલા ફૂલોના લાવી વસંત……પર્ણોના પગથારે અડ્ડો જમાવીને,ઝાકળ-બિંદુમાં જોનેચમકે વસંત!તરુવરની શાખાની કૂંપળે-કૂંપળે,ખેલંતી, ખીલંતી જોનેમહોરે વસંત!કુંજન્તી કળીઓની પાયલ પહેરીને,મલપતી ચાલે ઓ આવે વસંત….ખીલ્યાં ફૂલોની નજરું ઉતારતો,ગુંજે ભ્રમર, કહે આવી વસંત!મન તણાં ઉપવનની કેડીએ કેડીએપ્રીત તણાં પગરવ માંડે વસંત…..માણી લે જીવ આ વાસંતી વૈભવને;મૂક કોરે પાનખર, વધાવી લે વસંત!!ભગવતી […]

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ Read More »

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ

કલમના કસબીશીર્ષક: વસંત પંચમીરાજવી હજુ ૧૯મા વર્ષમાં પગરણ માંડી રહી હતી, ત્યાં જ એના લગ્નની વાત ચાલી.એને અંદરખાને એવી ઈચ્છા ખરી કે એનો ભરથાર સૈન્યમાં હોય. એમાં જ્યારે ઉમેદસિંહની વાત આવી તો એ રાજી રાજી થઈ ગઈ.બચપણથી જ મા વિના મોટી થઈ જેમાં અપમાન ,નફરત અને ક્રોધ જ હતાં.પિતા પણ માતાના મોત માટે એને જવાબદાર

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ Read More »

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર તા.૨૩, સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા મત વિસ્તારના ૧૩ વોર્ડની મતગણતરી આજ તા.૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ શહેરની સરકારી ઇજનેરી કોલેજ, ભાવનગર ખાતે સવારે ૯:૦૦ કલાકથી શાંતિપૂર્ણ પ્રારંભ થયેલ હતો. મતગણતરી પ્રક્રિયામાં મહાનગરપાલિકાની 52

સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણી – ૨૦૨૧ ભાવનગર મહાનગરપાલિકા મતવિસ્તાર માટે મતગણતરી શાંતિપુર્વક પૂર્ણ Read More »

ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા.

સંસ્કારી નગરી ભાવેણાની જનતાનો આભાર માનતું શહેર ભા.જ.પા ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા. જીતેન્દ્ર દવે દ્વારાભાવનગર : ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા આજે ગુજરાતની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકામાં

ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની છ મહાનગર પાલિકા સહિત ભાવનગર મહાનગર પાલિકા પર સતત છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક સીટો સાથે વિજેતા બની કેસરિયો લહેરાવવા બદલ ભવ્ય જીતને વધાવતું શહેર ભા.જ.પા. Read More »