તારક મહેતા…'ના પ્રોડ્યુસર અસિત મોદી પર મિસિસ રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ ગંભીર આરોપ મુક્યો
મુંબઈ :\’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\’ આજના સમયમાં એક જ એવી સિરિયલ કહી શકાય જે પરિવાર સાથે બેસીને જોઈ શકે. દરેક એપિસોડમાં હાસ્ય સાથે એક સામાજિક સંદેશ હોય છે. દરેક કલાકારની આગવી ઓળખ ઊભી થઈ છે. અને જાહેર જીવનમાં પણ તેમની સાથે પાત્રના નામ જોડાઈ ગયા છેલ્લા ૧૫ વર્ષથી સતત દર્શકોનો પ્રેમ મેળવનાર આ સિરિયલ […]