Culture

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ

કલમના કસબી ગૃપ શીર્ષક:- આવી વસંતઆવી વસંતઆવી વસંત, આવી-આવી વસંત,ઢગલા ફૂલોના લાવી વસંત……પર્ણોના પગથારે અડ્ડો જમાવીને,ઝાકળ-બિંદુમાં જોનેચમકે વસંત!તરુવરની શાખાની કૂંપળે-કૂંપળે,ખેલંતી, ખીલંતી જોનેમહોરે વસંત!કુંજન્તી કળીઓની પાયલ પહેરીને,મલપતી ચાલે ઓ આવે વસંત….ખીલ્યાં ફૂલોની નજરું ઉતારતો,ગુંજે ભ્રમર, કહે આવી વસંત!મન તણાં ઉપવનની કેડીએ કેડીએપ્રીત તણાં પગરવ માંડે વસંત…..માણી લે જીવ આ વાસંતી વૈભવને;મૂક કોરે પાનખર, વધાવી લે વસંત!!ભગવતી […]

*સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" કલમના કસબી એડમિન પેનલ Read More »

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ

કલમના કસબીશીર્ષક: વસંત પંચમીરાજવી હજુ ૧૯મા વર્ષમાં પગરણ માંડી રહી હતી, ત્યાં જ એના લગ્નની વાત ચાલી.એને અંદરખાને એવી ઈચ્છા ખરી કે એનો ભરથાર સૈન્યમાં હોય. એમાં જ્યારે ઉમેદસિંહની વાત આવી તો એ રાજી રાજી થઈ ગઈ.બચપણથી જ મા વિના મોટી થઈ જેમાં અપમાન ,નફરત અને ક્રોધ જ હતાં.પિતા પણ માતાના મોત માટે એને જવાબદાર

કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા "નિયતી" એડમિન પેનલ Read More »