ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ અવનવા કિમિયાથી દારૂની હેરફેર અને વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ પોલીસે કરી બૂટલેગરોની ધરપકડ
રાજકોટ : બુટલેગરો પણ એક બાદ એક અવનવા નુસખા અપનાવી દારૂ ઘુસાડવા પ્રયત્ન કરતા હોય છે જો કે પોલીસ દ્વારા ચોક્કસ બાતમીદારોના કારણે બુટલેગરોના કીમિયાઓને નાકામ બનાવવામાં આવતા હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે આવાજ બુટલેગરની ધરપકડ કરી છે જે મોટરકારમાં ચોરખાનું બનાવી દારૂ વહેંચતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ […]