સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં જયેશ રાદડીયા દ્વારા સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો
જામકંડોરણા ખાતે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સાતમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. રાજકોટ : સ્વ. વિઠલભાઈ રાદડીયાની પુણ્યસ્મૃતિમા યોજાયેલ શાહી સમુહ લગ્નમાં 165 દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ શાહી લગ્નોત્સવમાં સમસ્ત પટેલ સમાજ તરફથી દરેક દિકરીને પાનેતરથી માંડી ધરવખરીની તમામ સરસામાનની કુલ 123 આઇટમ […]