Gujarat

બે મહિનાથી જેલમાં રહેલ હુમલાના આરોપી દેવાયત ખવડના જામીન નામંજૂર

ગુજરાત : રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક એક શખ્સ ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં લગભગ છેલ્લા બે માસથી જેલવાસ ભોગવી રહેલા દેવાયત ખવડે વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.જેને સેશન્સ કોર્ટેએ ફગાવી દીધી છે.આ મામલે સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા કોર્ટમાં જામીન બાબતે સામસામે દલીલ કરાઈ હતી. જે બાદ […]

બે મહિનાથી જેલમાં રહેલ હુમલાના આરોપી દેવાયત ખવડના જામીન નામંજૂર Read More »

હાઇવે પર જોખમી રીતે બાઇક રેસ કરતા યુવકોનો વિડીયો વાયરલ

રાજકોટ – જામનગરનો વિડિયો હોવાનું કહેવાય છે રાજકોટમાં મોડીરાત્રે નબીરાઓએ સૂતા-સૂતા બાઇક રેસ લગાવી, જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ. ગુજરાત : રાજકોટમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટેની ઘેલછા યુવાધનમાં યથાવત જોવા મળી રહી છે.આ પ્રકારના વિવિધ વિડીયો સમયાંતરે સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર જીવના જોખમે બાઈકનાં સ્ટંટનો વધુ એક વિડીયો સામે આવ્યો

હાઇવે પર જોખમી રીતે બાઇક રેસ કરતા યુવકોનો વિડીયો વાયરલ Read More »

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યાસામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા ગુજરાત : રાજકોટ ફરીવાર રક્ત રંજીત બન્યું છે. ગુનાખોરીમાં પહેલા નંબર પર આવે તો નવાઈ નહીં. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે સોમવારની મોડી રાત્રે શહેરના ન્યુ જાગનાથ-૨૬માં રહેતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા Read More »

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ ગુજરાત : રાજકોટની ભાગોળે હિરાસર ગામે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ ઝડપથી નિર્માણ પામે તેની લોકો આતૂરતાથી રાહ જોઈને બેઠા છે.બીજી બાજુ તંત્રને પણ જાણે કે એરપોર્ટ ઉપરથી ઝડપથી ફ્લાઈટ ઉડાન ભરે તે માટે ઉતાવળ હોય તેવી રીતે કામગીરી ઝડપથી ચાલી રહ્યાના દાવાઓ કરવામાં આવી રહ્યા

રાજકોટ નજીક બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના નિરીક્ષણમાં ટેક્નિકલ ખામી પકડાઈ Read More »

રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે

રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ના રોજ લોક અદાલત યોજાશે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે. રાજકોટ : ગુજરાત રાજય કાનુની સેવા સત્ત મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તારીખ : ૧૧/ર/ર૦ર૩ ના રોજ રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર

રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે Read More »

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ રહી ગઈ. 17 વર્ષની કિશોરીએ બસ ચાલકને હાર્ટ એટેક આવતા સંભાળ્યું સ્ટેરીંગ ગુજરાત : રાજકોટના ગોંડલ રોડ ઉપર બે દિવસ પહેલા ભરાડ સ્કૂલની બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેથી બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને એક બે વાહનો સાથે બસ અથડાઈ હતી. પરંતુ બહુ મોટી જાનહાનિ થતા રહી

રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ Read More »

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ થતા આ મામલે ક્રાઈમ બ્રાંચ સુધી રજૂઆત ઉઠી છે રાજકોટ : ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહેશ રાજપુત રાજકોટના યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક પાસે પોતાની ગાડી પાર્ક કરતા હતા ત્યારે અપશબ્દો બોલતા શખ્સોને

રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં અસામાજીક તત્વોની વધતી જતી રંજાડનો ખુદ કોંગ્રેસ આગેવાનને અનુભવ Read More »

રાજકોટ SOG એ ડ્રગ પેડલર યુવતીની નશીલા પદાર્થના જથ્થા સાથે કરી ધરપકડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર પેડલર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત : રાજકોટ શહેર SOG પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે નામચીન ડ્રગ્સ-પેડલર યુવતી અમી ચોલેરાની ધરપકડ કરી છે. પોલીસે અમી પાસેથી 12.36 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ-તપાસમાં અમી ફ્રૂટ્સના વેપારી જલાલ કાદરી પાસેથી ડ્રગ્સનો

રાજકોટ SOG એ ડ્રગ પેડલર યુવતીની નશીલા પદાર્થના જથ્થા સાથે કરી ધરપકડ Read More »

બનાસકાંઠાના થરામાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સમૂહ લગ્નમાં 3001 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં

ભરવાડ સમાજે ૯૦૦ વર્ષ જૂની સમૂહ લગ્નની પરંપરા જાળવી જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં શૂર : ભરવાડ સમાજના અગ્રણી બેચરભાઈ ગમારા એટલે આધુનિક યુગના ભામાશાથરા ગુરુ ગાડી ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નના એકમાત્ર દાતા એટલે અમદાવાદના બેચરભાઈ ગમારા. સાલ ૨૦૨૩ની શરૂઆતમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન જેમાં ૩૦૦૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં

બનાસકાંઠાના થરામાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સમૂહ લગ્નમાં 3001 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં Read More »

બેંક ઑફ બરોડા દ્વારા 'બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન'ની શરૂઆત

બેંક ઑફ બરોડા દ્વારા \’બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન\’ની શરૂઆત રાજકોટ : બેંક ઑફ બરોડા દ્વારા \’બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન\’ ની શરૂઆત. આ સમ્માનથી ભારતીય ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓને વિશેષ સન્માન મળશેઆ સન્માન મૂળ લેખકની સાથે તેના અનુવાદકને પણ આપવામા આવશે ભારતના જાહેર બેંકોમાં અગ્રણી બેંક ઑફ બરોડા(બેંક) દ્વારા \’ બેંક ઑફ બરોડા

બેંક ઑફ બરોડા દ્વારા 'બેંક ઑફ બરોડા રાષ્ટ્રીય ભાષા સન્માન'ની શરૂઆત Read More »