રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી !રસ્તામા ખાડા કે ખાડામાં રસ્તા ?
ગુજરાત : રાજકોટના વોડ નંબર 18માં આવેલ કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસેમહાનગર પાલિકા દ્વારા છેલ્લા 8 મહીનાથી રોડનુ સમારકામ ચાલી રહ્યુ છે રોડ ખોદવામા આવેલો છે ત્યાં કોઈ સૂચના બોર્ડ કે બેરીકેટ મુકવામાં આવ્યા નથી ખાડામાં ગટરના પાણીનો ભરાવો પણ થાય છે તેના કારણે વાહનચાલકોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છેક્યારેક કોઈ અકસ્માત પણ થાય છે.આ […]
