Gujarat

રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી !રસ્તામા ખાડા કે ખાડામાં રસ્તા ?

રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી રસ્તામાં ખાડા કે ખાડામા રસ્તા ? ગુજરાત : રાજકોટના વોડ નંબર 18માં આવેલ કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસેમહાનગર પાલિકા દ્વારા છેલ્લા 8 મહીનાથી રોડનુ સમારકામ ચાલી રહ્યુ છે રોડ ખોદવામા આવેલો છે ત્યાં કોઈ સૂચના બોર્ડ કે બેરીકેટ મુકવામાં આવ્યા નથી ખાડામાં ગટરના પાણીનો ભરાવો પણ […]

રાજકોટ વોડ નંબર 18 આવેલ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તંત્રની બેદરકારી !રસ્તામા ખાડા કે ખાડામાં રસ્તા ? Read More »

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીનું સન્માન

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીનું સન્માન.  ગુજરાત : આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે 74મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીનું

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્‌-હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીનું સન્માન Read More »

ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી

ક્રીડાંગણના તાલીમાર્થીઓએ 74માં ગણતંત્ર પર્વ પ્રસંગે તિરંગાને સલામી આપી. ગુજરાત : ભાવનગરના માનશંકર ભટ્ટ જેઓ ફક્ત ૪ ધોરણ સુધી જ ભણ્યા હતા. આઝાદી પછી સ્વરાજ્ય પ્રેમી માનશંકર ભટ્ટને લાગ્યું કે વ્યક્તિગત લાભો અને સત્તાલોલુપ માટે રાજનીતિ થઈ રહી છે જેથી રાજકારણ છોડી મિત્રો સાથે સમાજસેવા હેતુ શિશુવિહાર સંકુલ સ્થાપ્યું. આજે પણ શિશુવિહાર સંસ્થા દ્વારા અનેક

ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી Read More »

કડકડતી ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ રાજકોટમાં બની દુઃખદ ઘટના

રાજકોટમાં બની દુઃખદ ઘટના ભારે ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ જવાબદાર કોણ ? રાજકોટ : સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો નીચે આવતા કાતિલ ઠંડીને કારણે ઢેબર રોડ, ગોપલનગર શેરી નં -૦૪ માં રહેતી રિયા કિરણ સાગર (ઉં ૧૭)નું મૃત્યુ થયું છે. મળતી વિગત મુજબ રિયા સાગર ગોંડલ રોડ પર આવેલી જે.વી.જસાણી શાળાના ૮માં ધોરણમાં અભ્યાસ

કડકડતી ઠંડીમાં થીજી ગયા માસૂમ રિયાના શ્વાસ રાજકોટમાં બની દુઃખદ ઘટના Read More »

અમદાવાદના લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાને મરણોપરાંત શોર્ય ચક્ર એનાયત

અમદાવાદના લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાને મરણોપરાંત શોર્ય ચક્ર એનાયત અમદાવાદ :બાપુનગરના રહેવાસી મુનીમ સિંહ તથા જયશ્રી બેન ભદોડિયાના પુત્ર લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાએ તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ શ્રીનગરના ફિસલ વિસ્તારના નાગબાલ ગામમાં આતંકીઓ સામે લડતા પોતાના મહામૂલા પ્રાણ ન્યોછાવર કરી વીર ગતિ પ્રાપ્ત કરેલ. તેમની આ વીરતાને બિરદાવતા ભારતીય લશ્કર દ્વારા ૧૫ જાન્યુઆરી

અમદાવાદના લાંસ નાયક ગોપાલ સિંહ ભાદોડીયાને મરણોપરાંત શોર્ય ચક્ર એનાયત Read More »

નડિયાદની યુવતી વિધિ જાદવ બલિદાની સૈનિકના પરિવાર માટે કરે છે પ્રેરણાદાયી કાર્ય

શહીદ પરિવારોને આર્થિક મદદ સાથે પરિવાર જેવું સાંત્વન આપતી નડિયાદની યુવતી વિધિ જાદવ…અન્ય દેશ ભક્ત ભાઈ બહેનો એ પણ બોધ પાઠ કરવા જેવો છે ..જય હિન્દ (વીર નિલેશ સોનીના મોટાભાઈ) જગદીશ સોની ગુજરાત : આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી નડિયાદની રહેવાસી ૨૦ વર્ષીય વિધિ જાદવ એક અનોખો સેવાયજ્ઞ કરે

નડિયાદની યુવતી વિધિ જાદવ બલિદાની સૈનિકના પરિવાર માટે કરે છે પ્રેરણાદાયી કાર્ય Read More »

પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન.

પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન. રાણાવાવના રહેવાસી બાબુભાઇ પાટણેશા એક મધ્યમ વર્ગના વ્યક્તિ છે જેમણે પત્નીના નામથી ગીતાજી ચેરીટેબલ & એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી છે તેના નેજા હેઠળ વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. શ્રીમંત વ્યક્તિ તો સામાન્ય પરિવારો માટે સેવા કાર્ય પરંતુ બાબુભાઇ જેવી સામાન્ય પરિવારમાંથી આવતા આટલું મોટું

પોરબંદરના રાણાવાવ ખાતે વાલ્મિકી સમાજ તરફથી સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન. Read More »

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા Read More »

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે

સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જેવા અનેકો દાતા પાસે એક અપેક્ષા રાખી રહયો છે કે તેમનું

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે Read More »

નિજાનંદ પરિવાર ભાવનગરના સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ

નિજાનંદ પરિવાર એક એવી સંસ્થા છે જે સેવાકાર્ય તો કરે જ છે પરંતુ સમાજના અગ્રણી કે અનેક ક્ષેત્રોમાં સફળતા હાંસિલ કરનાર વ્યક્તિનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારે છે ગાયકી અને લેખન માટે મને સન્માનિત કરવા બદલ નિજાનંદ પરિવાર સાથે જોડાયેલા દરેક નો ખુબ ખુબ આભાર : અંજના ગોસ્વામી. સ્વાભિમાન ભારત : ગુજરાતની ભૂમિ એટલે સેવાની

નિજાનંદ પરિવાર ભાવનગરના સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ Read More »