સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ
હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં વાદી-મદારીની વસાહત આવેલી છે. આ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો અત્યાર સુધી એક નાનકડા છાપરા નીચે ભીંત વગરની શાળામાં ભણતા હતા. જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાથી ઈન્ડીયન ફેમિલિ એસોસિએશન ( IFA ) કેનેડાના ચાહકોએ […]