News

દહીસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી

દહિસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી મુંબઈ : હાલમાં છેતરપિંડીના બનાવોમાં બહુ વધારો થયો છે હર સમયે નવી નવી તરકીબથી લોકો સાથે છેતરપિંડી થાય છે. થોડા દિવસ પહેલા દહિસર પૂર્વમાં રહેતા નામદેવ સુતાર,(ઉં.52 ) નામની વ્યક્તિએ એમેઝોનની એપ પર ઓર્ડર કરેલો તે પાર્સલ મળ્યું ત્યારે તેમા અમુક વસ્તુ […]

દહીસર પોલીસ સ્ટેશનના સાયબર સેલની મહેનત રંગ લાવી ઓનલાઇન છેતરપિંડીની રકમ પરત મેળવી Read More »

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ

અહેવાલ : હેતલ ચાંડેગરા રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડીયાની ઉપસ્થીતી .. પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકારોના હીત માટે મહત્વની ચચાઁઓ કરાઇ… ગુજરાત :-ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળ સરકીટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતમા તારીખ 19–12–2023 ગીર સોમનાથ જીલ્લા પત્રકારોની મહત્વની મિટીંગ યોજાઇ. પત્રકારએ દેશની ચોથી જાગીર માનવામા

ગીર સોમનાથ જીલ્લામા અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીની મિટીંગ યોજાઇ Read More »

દહિસર પોલીસના સાયબર સેલની ઝડપી કાર્યવાહી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની રકમ પરત મેળવી આપી

મુંબઈ : દેશના પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા પર જોર આપે છે. જેને લોકો પણ અપનાવી રહ્યા છે. રકમની લેતી દેતી માટે બેન્ક સુધી જવાની જરૂર નથી. મોબાઈલમાં એપ દ્વારા અલગ અલગ માધ્યમથી કરવામાં આવે છે. સમયની બચત અને બેંકમાં હેરાન થવા નથી જવું પડતું. પણ આ સાથે જ છેતરપિંડી (fraud) ના કેસમાં પણ ખાસ્સો વધારો થયો

દહિસર પોલીસના સાયબર સેલની ઝડપી કાર્યવાહી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની રકમ પરત મેળવી આપી Read More »

ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી યુવતીની હત્યા કરનાર આરોપીની ૩૬ કલાકમાં ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી યુવતીની હત્યા કરનાર આરોપીની ૩૬ કલાકમાં ધરપકડ મુંબઈ : સોમવારના સવારના સમયે કુર્લામાં સીએસટી બ્રીજ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં એક સુટકેશમાં એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. કુર્લા પોલીસ સ્ટેશનમાં રજી. ૪૮૯/૨૦૨૩ ભા.દ.સ.ની કલમ ૩૦૨, ૨૦૧ હેઠળ અજાણી વ્યક્તિ સામેં ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસ

ક્રાઈમ બ્રાન્ચની ઝડપી કાર્યવાહી યુવતીની હત્યા કરનાર આરોપીની ૩૬ કલાકમાં ધરપકડ Read More »

સંસ્કારી દેશ ભારતમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીનું અસંસ્કારી વર્તન

સંસ્કાર અને સંસ્કૃતિ શું છે એ જાણવું હોય તો ભારતમાં જન્મ લેવો પડે મુંબઈ : આપણે બધાએ રવિવારના વિશ્વ કપની મેચ નિહાળી ભારતનું પ્રદર્શન અને પરાજયને કારણે દુઃખ પણ થયું. રમત છે કોઈની હાર તો કોઈની જીત થવાની જ છે. ભારતની આ પવિત્ર ભૂમિ પર કોઈપણ મહેમાન આવે તો આપણે આપણી સંસ્કૃતિ મુજબ તેમનું સ્વાગત

સંસ્કારી દેશ ભારતમાં ઓસ્ટ્રેલીયન ખેલાડીનું અસંસ્કારી વર્તન Read More »

ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીની પોલીસે પાંચ કલાકમાં ધરપકડ કરી

મુંબઈ : આપણે અવાર નવાર સાંભળીએ છે કે ઉંમર લાયક વ્યક્તિ અને વિશેષ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર આરોપી ચેઇન ખેચી ફરાર થયા. મુંબઈ પોલીસની સતર્કતા સામે આરોપીઓ નબળા પુરવાર થાય છે. આવીજ એક ઘટના કાંદિવલીના ઠાકુર વિલેજમાં રહેતી નિરંજના અનિલ સરાવગી સાથે બની સવારના લગભગ ૬.૧૫ની આસપાસ નિરંજના ઠાકુર વિલેજમા આવેલ તેના ઘરેથી યોગ ક્લાસમાં

ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીની પોલીસે પાંચ કલાકમાં ધરપકડ કરી Read More »

બોરીવલીમાં મહાનગરપાલિકાના તોડકામ વિરૂદ્ધ રસ્તા રોકો

મુંબઈ : બોરીવલી પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદ રોડ પહોળો કરવામાં અડચણ રૂપ અનેક દુકાનો સહિતના બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોક્ષ પ્લાઝાની બાજુમાં આવેલા શિવ મંદિરના અમુક ભાગ અને બાજુમાં આવેલ દુકાન તોડી પડતા દુકાનદારો અને શિવ ભક્તિમાં ગુસ્સો અને રોષની લાગણી જોવા મળી હતી. આ બાબતે દુકાનદારો કહી રહ્યા હતા કે અમારી પાસે સ્ટે

બોરીવલીમાં મહાનગરપાલિકાના તોડકામ વિરૂદ્ધ રસ્તા રોકો Read More »

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એટલે દિનેશ લાંબા

દિનેશ લાંબા એક જાણીતા ભારતીય અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક છે, તેમની કારકિર્દી કેટલાક દાયકાઓથી વધુ લાંબી છે. તેમણે 60 થી વધુ હિન્દી ફિલ્મો, 7 તમિલ ફિલ્મો, 4 મલયાલમ ફિલ્મો અને 22 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને અસંખ્ય જાહેરાત ફિલ્મોમાં પણ દેખાયા છે. દિનેશ એક અભિનેતા તરીકે તેમની બહુમુખી પ્રતિભા માટે જાણીતા છે, તેમણે વિવિધ

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક એટલે દિનેશ લાંબા Read More »

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી સ્ફોટક વિગતો રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએથી આઠ વર્ષની બાળકીની માથુ છુંદી ઘાતકી હત્યા કરાયેલી નિવસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. અપહત બાળકીની લાશ મળતાં ગુનાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીએ પોતાના

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનો સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ હત્યા Read More »

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ?

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? રાજકોટ : મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે ત્યારે મીડિયાકર્મી પર હુમલો થાય તે બહુ શરમજનક કહેવાય. રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ આવેલ હરસિદ્ધી ધામ સોસાયટીમાં મીડિયાકર્મી ધવલ ગોન્ડલીયા પર એક મહિલાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વિષયમાં ધવલ ગોન્ડલીયાએ સ્વાભિમાન

દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ? Read More »