રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ થતાં રહી ગઈ. બસ ચાલકને હાર્ટ એટેક આવતા વિદ્યાર્થિનીએ સંભાળ્યું સ્ટેરીંગ
રાજકોટની ભૈરવી વ્યાસની બહાદુરીથી મોટી જાનહાનિ રહી ગઈ. 17 વર્ષની કિશોરીએ બસ ચાલકને હાર્ટ એટેક આવતા સંભાળ્યું સ્ટેરીંગ ગુજરાત : રાજકોટના ગોંડલ રોડ ઉપર બે દિવસ પહેલા ભરાડ સ્કૂલની બસના ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો જેથી બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને એક બે વાહનો સાથે બસ અથડાઈ હતી. પરંતુ બહુ મોટી જાનહાનિ થતા રહી […]