૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર
મુંબઈમાં રહેતા કે બહારગામથી આવતા નાના – મોટા સહુને બ્રિટિશ યુગથી શરૂ થયેલી બેસ્ટની ડબલ ડેકરનું આકર્ષણ હોવું સ્વાભાવિક છે પરંતુ આજે એટલે કે તા. ૧૫/૦૯/૨૦૨૩ના રોજ મુંબઈના રસ્તા પર અંતિમ વાર દોડશે. સાલ ૧૯૨૬માં ૧૫ જુલાઈના દિવસે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ શરુ કરવામાં આવ્યું હતું તે સમયે ટ્રામ ચાલતી હતી. સમય સાથે બદલાવ આવ્યો ટ્રામનું […]
૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર Read More »