ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮ કિ.રૂ.૭૨૦૦/- તથા બીયર ટીન નંગ-૫૨૮ કિ.રૂ ૫૨,૮૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૦,૦૦૦/- નાં મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર અનિલ ગોહિલ દ્વારાગુજરાત : રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. […]
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગરલોકલ ક્રાઇમ બ્રાન્ચ Read More »