સવાયા ગુજરાતી એટલે રંગભૂમિ, ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનયના ઓજસ પાથરનાર સરિતા જોશી
સવાયા ગુજરાતી એટલે રંગભૂમિ, ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનયના ઓજસ પાથરનાર સરિતા જોશી (પહેલાં: ભોંસલે) (જન્મ: ૧૭ ઓક્ટોબર, ૧૯૪૧) એ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબીમાં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી […]
સવાયા ગુજરાતી એટલે રંગભૂમિ, ફિલ્મો અને ધારાવાહિકોમાં અભિનયના ઓજસ પાથરનાર સરિતા જોશી Read More »