ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળ ઉપર રાજકોટમાં એડિશનલ કલેક્ટરની નેમ પ્લેટવાળી ગાડીમાંથી દારૂ પકડાયો
ગુજરાત : રાજકોટમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે આજે ફરી એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. શહેરમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? શહેરમાં આજે શીતલ પાર્ક ચોક નજીક રૂડાના એડિશનલ કલેક્ટરની નેમપ્લેટવાળી એક કાર મળી આવી હતી. જેને સ્થાનિકોએ અટકાવી તો કારમાં દારૂની બોટલ સાથે નશામાં ધૂત ડ્રાઈવર […]